|
દક્ષીણ અમેરિકા દક્ષીણ ગોળાર્ધનો ઉપખંડ છે. દક્ષીણ અમેરિકા એટલાન્ટીક મહાસાગર અને પ્રશાંત મહાસાગર વચ્ચે આવેલો છે. દક્ષીણ અમેરિકા ક્ષેત્રફળ અને વસ્તીની દ્રષ્ટીએ ચોથો ઉપખંડ છે. (દક્ષીણ અમેરિકાને ખંડ કહેવો કે ઉપખંડ કહેવો તેના માટે લોકોનો મતભેદ છે.) |
This article is from Wikipedia. All text is available under the terms of the GNU Free Documentation License.
Mercedes Car
This site monitored by SitePinger.net